વૈશ્વિક ટેરિફ પરની 9 જુલાઇની ડેડલાઇન લંબાવવાની યોજના નથીઃ ટ્રમ્પ
વૈશ્વિક ટેરિફ પરની 9 જુલાઇની ડેડલાઇન લંબાવવાની યોજના નથીઃ ટ્રમ્પ
Blog Article
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ વૈશ્વિક ટેરિફ પરના 90 દિવસના વિરામને લંબાવવાની કોઇ યોજના ધરાવતા નથી. વૈશ્વિક ટેરિફ વિરામ પરનો આ સમયગાળો 9 જુલાઇએ પૂરો થઈ રહ્યો છે ત્યારે ટ્રમ્પે આ સ્પષ્ટતા કરી હતી.
Report this page